ટ્રોફી-મેડલ જીત્યાં બાદ Kohli Anushka તરફ દોડ્યો, પત્ની સાથે સેલિબ્રેશનની તસવીરો વાયરલ
Dubai,તા.10 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ હતી. ભારતની સામે ન્યુઝીલેન્ડ એક મજબૂત ટીમ હતી, પરંતુ તેમ છતાં ભારતે શાનદાર રમત રમી અને ન્યુઝીલેન્ડને હરાવી ટ્રોફી જીતી. ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ટાઇટલ જીત્યું હતું. રવિન્દ્ર જાડેજાએ વિનિંગ રન બનાવ્યો અને ભારતીની જીતની ક્ષણ આવતા જ ભારતીય બેટર વિરાટ કોહલી અનુષ્કા સાથે […]