America માં વધુ એક વિમાની દુર્ઘટના : 6 નાં મોત

Washington, તા.1અમેરિકામાં વિમાન તથા હેલીકોપ્ટરની ટકકરમાં 67 લોકોના મોતની ઘટનામાં બે દિવસમાં જ નવી વિમાની દુર્ઘટના સર્જાઈ હતી. પેન્સિલવેનીયાનાં ફિલાડેલ્ફિયામાં એક નાનકડુ વિમાન ટેક ઓફ કર્યાની માત્ર 30 સેક્ધડમાં તૂટી પડયુ હતું. જોરદાર ધડાકા સાથે અગનગોળો બની ગયેલા વિમાનની આ દુર્ઘટનામાં 6 લોકોના મોત નીપજયા હતા. ધડાકા સાથે તૂટી પડયા બાદ વિમાન રહેણાંક વિસ્તાર પર […]