Sonu Sood આંધ્રપ્રદેશના CM ચંદ્રબાબુ નાયડુને મળ્યા, એમ્બ્યુલન્સનું દાન કર્યું
Hyderabad,તા.૫ બોલિવૂડ અભિનેતા સોનુ સૂદે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને મળ્યા અને રાજ્યમાં આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવા માટે ચાર એમ્બ્યુલન્સનું દાન કર્યું. અભિનેતાએ સૂદ ચેરિટી ફાઉન્ડેશનને આપેલા સમર્થન બદલ સીએમ નાયડુનો આભાર માન્યો અને કૃતજ્ઞતા વ્યક્ત કરી. સોનુ સૂદે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સાથેની તસવીરોની શ્રેણી શેર કરી જેમાં તે મુખ્યમંત્રીનું સ્વાગત કરતા […]