Allu Arjun નો ફેન અને દિગ્ગજ ક્રિકેટર ડેવિડ વોર્નર ફિલ્મોમાં ડેબ્યૂ કરશે
વોર્નરે દિગ્દર્શક વેંકી કુદુમુલાની આગામી તેલુગુ એક્શન એન્ટરટેનર રોબિન હૂડમાં એક નાનકડો રોલ કર્યો છે Mumbai તા.૭ ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ખેલાડી ડેવિડ વોર્નર આ વખતે જોવા મળશે નહીં. વોર્નર આઈપીએલ ઈતિહાસના મહાન ખેલાડીઓમાંથી એક છે. તે ભલે આ ટૂર્નામેન્ટમાં જોવા ન મળે, પરંતુ તે પોતાને ભારતથી દૂર રાખી શક્યો નથી. વોર્નર ભારતીય સિનેમાનો મોટો ફેન્સ છે […]