All Airlinesએ જંગી કમાણી કરી લીધી, હવે વિમાની ભાડામાં 50%નો ઘટાડો
New Delhi,તા.01 મહાકુંભમાં જવા દેશભરમાંથી શ્રદ્ધાળુઓની ભારે ભીડના કારણે વિવિધ એરલાઈન્સએ ‘મોકા-નો-ફાયદો’ ઉઠાવીને જે રીતે અત્યંત ઉંચા વિમાની ભાડા વસુલવાનું શરૂ કર્યુ હતું અને વિદેશ પ્રવાસ કરતા પણ પ્રયાગરાજ જવાનું મોંઘુ પડતુ હતું તેમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે લાલ આંખ કરતા જ હવે પ્રયાગરાજના વિમાની ભાડા અડધા થઈ ગયા છે. બે દિવસ પુર્વે જ કેન્દ્રીય […]