Ahmedabad માં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન, એકસાથે ૪૨૮ લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરાઇ

Ahmedabad,તા.૨૧ અમદાવાદમાં પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વાસ્તવમાં અમદાવાદમાં પોલીસ દ્વારા ઝોન-૨ ડીસીપીની આગેવાનીમાં સાબરમતી પોલીસ મથક વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરમિયાન ૪૨૮ જેટલા લોકો સામે કાર્યવાહી કરાઇ છે. મહત્વનું છે કે, પોલીસની ટીમ દ્વારા અસામાજિક તત્વોના અડ્ડા ઉપર સર્ચ કરવામાં આવ્યું હતું અને ખાસ ભાડુઆતો જ્યાં રહેતા […]