એકટીવ ઈન્વેસ્ટરોની સંખ્યામાં સમગ્ર દેશમાં Gujarat નંબર-વન
Ahmedabad,તા.5શેરબજારમાં તૈયાર કરવામાં એકટીવ ઈન્વેસ્ટરોની સંખ્યામાં સમગ્ર દેશમાં ગુજરાત નંબર-વન જાહેર થયુ છે. નેશનલ સ્ટોક એકસચેંજના રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં નોંધાયેલા ઈન્વેસ્ટરોમાંથી 50 ટકા એકટીવની શ્રેણીમાં છે. અર્થાત નિયમીત રીતે માર્કેટમાં તૈયાર કરે છે.મહારાષ્ટ્રમાં એકટીવ ઈન્વેસ્ટરો 40 ટકા તથા ઉતર પ્રદેશમાં 32 ટકા છે.ગુજરાતના ઈન્વેસ્ટરોનાં ટર્નઓવરમાં મોટો વધારો છે. 2014 માં કેશ માર્કેટમાં ગુજરાતના ઈન્વેસ્ટરોનુ ટર્નઓવર […]