Congo માં બોટ નદીમાં પલટી જવાથી 25 જેટલા ખેલાડીઓના ડૂબી જતા મોત

Congo, તા. 11 કોંગોમાં એક બોટ પલટવાથી તેમાં સવાર 25 લોકોના મોત થઈ ગયા છે. આમાં ઘણા ફૂટબોલ ખેલાડી પણ હતા. અહેવાલ અનુસાર, ખેલાડી રવિવારે રાત્રે માઈ-ન્ડોમ્બે પ્રાંતના મુસી શહેરમાં એક મેચ રમીને પરત ફરી રહ્યા હતા, ત્યારે ક્વા નદીમાં તેમણે લઈ જતી બોટ પલટી ગઈ હતી. મુસી વિસ્તારના સ્થાનિક અધિકારી અનુસાર, બોટ દુર્ઘટના બાદ […]