100 ડોલરની નોટ પર ટ્રમ્પની તસ્વીર :Americaમાં નવુ વિધેયક

Washington, તા. 6 અમેરિકામાં પ્રમુખ પદે સત્તારૂઢ થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરીફ વોરથી માંડીને વિશ્વભરમાં પ્રત્યાઘાતો સર્જતા નિર્ણયો લઇ રહ્યા છે ત્યારે હવે અમેરિકી સાંસદ બ્રેન્ડોન ગીલે 100 ડોલરની ચલણી નોટ પર ટ્રમ્પનો ફોટો લગાવવાની માંગ સાથે બીલ રજુ કર્યુ છે. આ વિધેયક પસાર થવાના સંજોગોમાં 31 ડિસેમ્બર 2026 સુધીમાં ટ્રેઝરી વિભાગે 100 ડોલરની નોટની […]