IPL બાદ ગૌતમ ગંભીર સામે મોટા પડકારો હશે

New Delhi,તા.13 જે લોકો ગૌતમ ગંભીરને ઓળખે છે તેઓ તેને ’કંટાળાજનક વ્યક્તિ કહે છે, જે સતત એક જ કામ કરે છે’. જેણે છેલ્લાં 20 વર્ષમાં ખાવાની રીત બદલી નથી, તેનાં માટે પ્રયોગનો કોઈ સવાલ જ નથી. ગંભીરને કેઝ્યુઅલ સમારોહમાં ડેનિમ પહેરવાનું પસંદ છે અને વર્ષોથી તેણે તેને બદલ્યું નથી. પણ જ્યારે ક્રિકેટની વાત આવે છે. […]

IPLમાંથી રિજેક્ટ થયેલાં ખેલાડીઓએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું

Mumbai,તા.13 આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પુરી થઈ ગઈ છે, આ એક એવો તબક્કો હતો કે જેમાં છેલ્લાં ત્રણ અઠવાડિયામાં કેટલાક આકર્ષક પ્રદર્શન જોવા મળ્યાં હતાં, ત્યારે કેટલાક ખેલાડીઓએ એ સુનિશ્ચિત કર્યું હતું કે તેઓ જે સ્પોટલાઇટ તેમના પર છે તેનો પુરેપુરો લાભ લે અને તેથી જ અમુક ખેલાડીએ સદીઓથી માંડીને મેચ વિનિંગ ઈનિંગ્સ રમી હતી અને […]

પ્રદર્શન ચરમસીમા પર હોય ત્યારે Rohit-Kohliની નિવૃત્તિની ચર્ચા અર્થહીન

New Delhi,તા.13 રોહિત શર્મા અને વિરાટ કોહલી – બે એવા સ્ટાર છે જેઓ વર્ષો થી ભારતીય ક્રિકેટનું ગૌરવ છે. પરંતુ જેમ જેમ તેમની ઉંમરમાં વધુ એક વર્ષ ઉમેરાય છે તેમ તેમ તેમની નિવૃત્તિની ચર્ચા પણ વધવા લાગે છે. સવાલો ઉભા થાય છે, ‘ક્યાં સુધી રમશે?’ પરંતુ જ્યારે તેમનું પ્રદર્શન હજુ પણ ચરમસીમાએ છે તો પછી […]

IPL 2025 : Jos Buttlerને હું ખૂબ જ મિસ કરીશ : સંજુ સેમસન

New Delhi, તા.13 રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને આગામી IPL સિઝન પહેલા જોસ બટલરને જાળવી રાખવાની પોતાની અસમર્થતા વિશે વાત કરી છે. તેમણે કહ્યું કે, તેઓ હજુ પણ બટલરને મુક્ત કરવાના નિર્ણય સાથે સંમત થયા નથી. સંજુ અને બટલર  છેલ્લા સાત વર્ષથી રાજસ્થાન રોયલ્સનું એકસાથે પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. બટલર નવી સિઝનમાં ગુજરાત ટાઇટન્સ તરફથી […]

Sunita Williams ની પૃથ્વી પર ‘વાપસી’ માં થોડો વધુ વિલંબ સર્જાશે!

California,તા.13 સ્પેસ સ્ટેશન પર ફકત આઠ દિવસના ‘પ્રયોગ’ માટે પહોંચ્યા બાદ 9 માસથી વધુ સમયથી ફસાઈ ગયેલા અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના સાથીદાર બૈરી વિલ્મોરની પૃથ્વી પર વાપસી વધુ વિલંબમાં પડે તેવી ધારણા છે. જે અવકાશયાન ક્રુ-10 તેમને પરત લેવા જવાનું હતું તેની હાઈડ્રોલીક સીસ્ટમમાં કોઈ ક્ષતિ સર્જાતા હવે તેનુ જે લોન્ચીંગ થવાનુ હતું […]

ભારતનો GDP આગામી વર્ષે ૬.૫ ટકાના દરે ગ્રોથ કરશે

મૂડીઝે જણાવ્યું હતું કે, સરકારી મૂડી ખર્ચમાં વધારો, કરવેરા અને વ્યાજદરમાં ઘટાડાથી વપરાશમાં વધારો થશે New Delhi તા.૧૨ આગામી નાણાકીય વર્ષ (૨૦૨૫-૨૬)માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથ ૬.૫ ટકાથી વધુ રહેવાનો અંદાજ મૂડીઝ રેટિંગ્સે આપ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા ૬.૩ ટકાના દરે વધવાનો અંદાજ છે. મૂડીઝે બુધવારે જણાવ્યું હતું કે, સરકારી મૂડી […]

Assam દેશનું પહેલું એવું રાજ્ય બનશે કે, જેની પાસે પોતાનો સેટેલાઇટ હશે

Dispur, તા.૧૨ આસામ દેશનું પહેલું એવું રાજ્ય બનશે કે, જેની પાસે પોતાનો સેટેલાઇટ હશે. નાણામંત્રી અજન્તા નિયોગે વર્ષ ૨૦૨૫ ૨૬માં રાજ્યનું બજેટ રજૂ કરતી વખતે આ વાત કરી હતી. અને તેના માટે આસામ સરકારે ઇસરો સાથે વાતચીત પણ કરી છે. જે અંગે મુખ્યમંત્રી હિમંતા બિસ્વાએ કહ્યું કે, જો અમારી પાસે પોતાનો ઉપગ્રહ હશે તો તે […]

આજનું રાશિફળ

તા.13-03-2025 ગુરુવાર મેષ આજે તમારો શંકાશીલ સ્વભાવ તમને કદાચ પરાજયનો ચહેરો દેખાડી શકે છે. જો ભવિષ્ય માં તમારે નાણાકીય રીતે મજબૂત થવું છે તો આજ થીજ ધન ની બચત કરો. આજે તમારે તમારા દૈનિક સમયપત્રકમાંથી બ્રૅક લઈ તમારા મિત્રો સાથે બહાર જવું જોઈએ. આજે આંધળો પ્રેમ પ્રાપ્ત કરવાનું તમે શક્યા કરી દેખાડશો. આજે તમે જે […]

આજનું પંચાંગ

તા.13-03-2025 ગુરુવાર તિથિ ચતુર્દશી (ચૌદસ) – 10:38:53 સુધી નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની – 30:20:25 સુધી કરણ વાણિજ – 10:38:53 સુધી, વિષ્ટિ ભદ્ર – 23:30:14 સુધી પક્ષ શુક્લ યોગ ધૃતિ – 13:02:02 સુધી વાર ગુરુવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 06:50:57 સૂર્યાસ્ત 18:47:48 ચંદ્ર રાશિ સિંહ ચંદ્રોદય 18:07:00 ચંદ્રાસ્ત 30:45:59 ઋતુ વસંત હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1946   ક્રોધી વિક્રમ સંવત 2081 કાળી સંવત 5125 પ્રવિષ્ટા / ગત્તે 30 મહિનો પૂર્ણિમાંત […]