વૈવાહિક વિવાદના સમાધાનમાં પતિનો ફલેટ પત્નિને મળે તો transfer-stamp duty ન લાગે
New Delhi તા.12 સુપ્રિમ કોર્ટે એક મહત્વના ચુકાદામાં જણાવ્યું કે દંપતિ વચ્ચેના ઝઘડા-વિવાદના સમાધાનમાં પતિ દ્વારા પત્નિને ફલેટ આપવામાં આવે તો તેના રજીસ્ટ્રેશન પર સ્ટેમ્પ ડયુટી ન લાગે. છુટાછેડાનાં એક કેસમાં દંપતિ વચ્ચે સમાધાન થયુ હતું. પતિએ પત્નિને પોતાનો ફલેટ આપવાનું સ્વીકાર્યું હતું. પત્નિએ ભરણપોષણનો દાવો પડતો મુકયો હતો. આ કેસમાં દંપતિનો ફલેટ મહારાષ્ટ્રનાં કલ્યાણમાં […]