તંત્રી લેખ…સંસદમાં તકરાર
જેનો અંદેશો હતો એ જ થયું. સંસદના બજેટ સત્રના બીજા ચરણની શરૂઆત હંગામાથી થઈ. જે મુદ્દા પર હોબાળો મચ્યો તેમાં નવી શિક્ષણ નીતિ પણ સામેલ છે. એનાથી વધુ દુર્ભાગ્યપૂર્ણ શું હોય કે નવી શિક્ષણ નીતિને પક્ષાપક્ષીના રાજકીય હિતો સાથે જોડીને જોવામાં આવે છે અને કેટલાક રાજ્યો દ્વારા તેનો માત્ર એટલા માટે વિરોધ કરવામાં આવે છે, […]