રાજકુમાર જાટના મોતનું કારણ એકસીડન્ટના કારણે ઈજા થઈ હોવાનું બહાર આવ્યુ
Rajkot,તા.૧૨ રાજકોટમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનો મામલો ગરમાયો હતો. પરંતુ પ્રાથમિક તપાસમાં અકસ્માતને કારણે ઈજા થતા યુવકનું મોત થયું હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં કુવાડવા રોડ પોલીસને ફોરેન્સિક પીએમનો પ્રાઈમરી રિપોર્ટ મળ્યો છે. પ્રાથમિક રિપોર્ટમાં મોતનું કારણ એકસીડન્ટના કારણે ઈજા થઈ હોવાનું બહાર આવ્યું છે. તે સિવાય યુવકના શરીર પર અકસ્માત સિવાયની કોઈપણ ઈજાના નિશાન […]