Morbi,તા.27
વાંકાનેરના વૃધ્ધા આશ્રમ પાસેથી મહિલાને બીમારી સબબ હોસ્પિટલ ખસેડવામાં આવતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
વાંકાનેરના વૃધ્ધા આર્શ્રમ પાસે રહેતા કેશુબેન પ્રવીણકુમાર નકુમ ને કેન્સરની બીમારી હોય જે સબબ ગત તા. ૨૬ ના રોજ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે