Kotdasangani ,તા.7
કોટડાસાંગાણી તા 5 માર્ચ સલીમ પતાણી દ્વારા કોટડાસાંગાણી શહેર ,15000 સુધી ની આસપાસની વસ્તી ધરાવતા ગામ છે અને કોટડાસાંગાણી તાલુકા નું મુખ્ય મથક છે 42 ગામ નુ મથક છે આ ગામમાં તાલુકાની અનેક મોટી કચેરી ઓ આવે છે તાલુકા ના અધિકારીઓ રોજે રોજ આવતા જતા હોય છે મોટા ભાગના વિસ્તારવાસી ઓ સારા રોડ રસ્તા માટે ઝંખી રહ્યા છે છતાં સ્થાનિક તંત્ર દ્વારા રોડ રસ્તા પ્રશ્ન કોઇ પગલાં લેવામાં આવતા જ ન હોવાથી ગ્રામજનો પારાવાર મુશ્કેલી ઓ નો સામનો કરી રહ્યા છે.
ગ્રામજનો જણાવ્યું હતું કે કોટડા સાંગાણી ગામ ના વિસ્તાર વાસી લોકો ઘણા લાંબા સમયથી પોતાના વિસ્તારોમાં ઘણા લાંબા સમય થી રોડ અને રસ્તા માટે ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે .
જે ગ્રામજ નો જણાવી રહ્યા છે કે અમારા વિસ્તારોમાં ચોમાસા ના સમયમાં ગાળો ફીચર માં બહાર નીકળ વું પડે છે અને ગાળા ગીચરમાંથી ભારે મુશ્કેલી વેઠવી પડે છે મોટા ભાગના વિસ્તારો માં રોડ ની સુવિધા નો અભાવ હોવા થી લોકો ને ગંદકી નું પ્રમાણ પણ્ વધ્યું જે માં ધણા સમય થી ધણા વિસ્તારમાં રોડ રસ્તા થી કોટડાસાંગાણી ના લોકો રોડ રસ્તા થી ત્રાહિમાન પોકારી ગયા છે.
મોટા ભાગ ના વિસ્તાર વાસી ઓ સારા રોડ રસ્તા માટે ઝંખી રહ્યા છે છ તાં સ્થાનિક તંત્ર દ્વારા રોડ રસ્તા પ્રશ્ર ને કોઈ પગલા લેવામાં આવતા જ ન હોવા થી લોકો ને વાહન ચલાવવા માં ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે લોકો ધણા સમય થી રોડ રસ્તા ની બનાવા ની વાટ જોઈ ને બેઠા છે.
આજે કાલે બનસે પણ્ હજી સુધી રોડ રસ્તા બનાવવામાં આવેલ નથી લોકો ને રોજીંદા વાહન ચલાવવું મુશ્કેલી બને છે અને લોકો ને રોજીંદા જીવન માં હેલ્થ માટે ફાયદાકારક માટે રોજે રોજ ચાલવા માટે લોકોને વોકીગ કરવા જતાં હોય છે તેમાં પણ મુશ્કેલી નો સામ નો કરવો પડે છે.