Talala,
તાલાળા તાલુકાના ગુંદાળા ગામે જાહેરમાં જુગાર રમતા, ગુંદાળા ગામના પિયુષ અરશીભાઈ વાંજા, રમેશ બાબુભાઈ કોળી, અમરશી રાજશિભાઈ વાંજા, કરશન પરબતભાઈ વાંજા, નિલેશ પાંચાભાઇ વાજા ,વિપુલ પાંચાભાઇ વાજા, ભાવેશ બોઘાભાઈ જેઠવા અને દેવાયત રાજશીભાઇ વાંજાનામના શખ્સોને, રૂ. ૧૧.૨૫૦ની રોકડ સાથે તાલાળા પીઆઇ જે એન ગઢવી, એ. એસ આઇ સોનીગ સિહ સિસોદિયા અને રણજીતસિંહ ડોડીયા સહિતના સ્ટાફે કબ્જે કર્યો છે.