૭૫ વર્ષીય વૃદ્ધનો Zika Virus નો રિપોર્ટ પોઝિટિવ

ગાંધીનગરના સેકટર-૫માં રહેતા વૃદ્ધમાં ઝીકા વાયરસનો કેસ નોંધાયા બાદ રાજ્યના આરોગ્ય તંત્રમાં ચિંતા વ્યાપી Gandhinagar, તા.૭ શહેરના સેકટર-૫માં રહેતા ૭૫ વર્ષીય વૃદ્ધમાં ઝીકા વાયરસનો કેસ નોંધાયા બાદ રાજ્યના આરોગ્ય તંત્રમાં ચિંતા વ્યાપી છે. આ વૃદ્ધના સ્વાસ્થ્યમાં અસ્વસ્થતા જોવા મળતા તેમને તાત્કાલિક તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં શંકાસ્પદ લક્ષણોને કારણે તેમના બ્લડ સેમ્પલ […]

દિવાળી ટાણે ગાંધીનગરમાં Zika virus નો શંકાસ્પદ કેસ

વાંરવાર વરસાદી ઝાપટા અને વાદળછાળા વાતાવરણને  મચ્છરજન્ય રોગચાળાની સિઝન લાંબી ચાલી રહી છે Gandhinagar, તા.૩૦ વાંરવાર વરસાદી ઝાપટા અને વાદળછાળા વાતાવરણને  મચ્છરજન્ય રોગચાળાની સિઝન લાંબી ચાલી રહી છે. નવરાત્રિમાં પણ વરસાદી માહોલ છવાયો હતો.વાયરલ બિમારીઓ વધી રહી છે, બીજી બાજુ મચ્છરજન્ય બિમારીઓના કેસ પણ દિવાળી શરૂ થઈ ગયા પછી પણ સતત સામે આવી રહ્યા છે. […]

Pune માં એક જ દિવસમાં ઝિકા વાયરસના આઠ નવા કેસ

પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (પીએમસી) દ્વારા રજૂ કરાયેલા અહેવાલ મુજબ, તેમાં ૭ ગર્ભવતી મહિલાઓનો સમાવેશ થાય છે Pune, તા.૮ મહારાષ્ટ્રના પુણેમાં ઝીકા વાયરસનો ખતરો વધી રહ્યો છે. બુધવારે પણ શહેરમાં ચેપના ૮ નવા કેસ નોંધાયા હતા. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (પીએમસી) દ્વારા રજૂ કરાયેલા અહેવાલ મુજબ, તેમાં ૭ ગર્ભવતી મહિલાઓનો સમાવેશ થાય છે. દરેકની સ્થિતિ સામાન્ય છે. […]