ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી Yuzvendra Chahal હાલમાં તેના અંગત જીવનને લઈને ચર્ચામાં છે

Mumbai તા.૧૧ ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલ વચ્ચે ઘણા સમયથી છૂટાછેડાના અહેવાલો આવી રહ્યા છે અને થોડા દિવસો પહેલા જ ક્રિકેટરે બંન્ને અલગ થવાની પુષ્ટિ પણ કરી હતી. તે દરમિયાન ધનશ્રી વર્માએ તેના પૂર્વ પતિ યુઝવેન્દ્ર ચહલના ફોટા ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી દીધા હતા, પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે, ટીમ ઇન્ડિયાએ ચેમ્પિયન ટ્રોફી જીત્યા […]

Yuzvendra Chahal-Dhanashree Verma ના છૂટાછેડા, સંબંધોનો અંત

Mumbai, તા.૨૧ ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, બાંદ્રા ફેમિલી કોર્ટમાં બંનેના છૂટાછેડાની કાનૂની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માને બાંદ્રા ફેમિલી કોર્ટમાં સમન્સ પાઠવવામાં આવ્યું હતું, જ્યાં તેમના છૂટાછેડાની ફોર્માલિટી પૂર્ણ કરવામાં આવી હતી. આ પછી બંનેના રસ્તા હંમેશાં માટે […]

હવે Yuzvendra Chahal ટૂંક સમયમાં બિગ બોસ-૧૮ ના સેટ પર જોવા મળશે

Mumbai,તા.૧૧ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી યુઝવેન્દ્ર ચહલ છેલ્લા કેટલાક દિવસોથી પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. યુઝવેન્દ્રનો તેની પત્ની ધનશ્રી વર્મા સાથે અણબનાવ ચાલી રહ્યો છે અને છૂટાછેડાની અફવાઓ પણ સામે આવી રહી છે. છૂટાછેડાની અફવાઓ વચ્ચે, યુઝવેન્દ્ર ચહલ બિગ બોસ-૧૮ ના સેટ પર જોવા મળશે. બિગ બોસ ૧૮ ના વીકેન્ડ કા વાર એપિસોડમાં, […]

Dhanashree નો મસાજ કરાવતો વીડિયો થયો વાયરલ

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની કોરિયોગ્રાફર પત્ની ધનશ્રી વર્મા હાલમાં તેમના છૂટાછેડાને લઈને ચર્ચામાં છે Mumbai, તા.૯ ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની કોરિયોગ્રાફર પત્ની ધનશ્રી વર્મા હાલમાં તેમના છૂટાછેડાને લઈને ચર્ચામાં છે. હાલ તો બંનેમાંથી કોઈએ પણ આ સમાચારને સમર્થન આપ્યું નથી, પરંતુ બંનેની સોશિયલ મીડિયા એક્ટિવિટીને જોઈને ફેન્સ તેમના ડિવોર્સને કન્ફર્મ માની […]

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા Yuzvendra Chahal ને ઝટકો, ટીમમાં સ્થાન ન મળ્યું

Mumbai,તા.૯ યુઝવેન્દ્ર ચહલ લાંબા સમયથી ટીમની બહાર છે. ગયા વર્ષે રમાયેલા ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે ટીમ ઈન્ડિયામાં તેની પસંદગી કરવામાં આવી હતી પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. આ પછી, તેને ન તો ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમમાં સ્થાન મળ્યું અને ન તો તેને શ્રીલંકા પ્રવાસ માટે તક આપવામાં આવી. […]