Bangladesh’s Yunus government જુલાઈમાં થયેલા વિદ્યાર્થી વિદ્રોહ પર એક જાહેરનામું બહાર પાડશે
Bangladesh,તા.૩૧ બાંગ્લાદેશની યુનુસ સરકારે જુલાઈમાં થયેલા વિદ્યાર્થી વિદ્રોહ પર એક જાહેરનામું બહાર પાડવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓના સંગઠન ધ એન્ટી ડિસ્ક્રિમિનેશન સ્ટુડન્ટ્સ મૂવમેન્ટે જાહેરાત કરી હતી કે તેઓએ ૧૯૭૨ના બંધારણ પર સવાલ ઉઠાવતો મેનિફેસ્ટો જારી કરવાનો નિર્ણય કર્યો છે તેના એક દિવસ બાદ આ પગલું આવ્યું છે. વિદ્યાર્થીઓની આગેવાની હેઠળનું આંદોલન હિંસક બન્યું તે પછી […]