YouTuber Elvish Yadav સામે મહિલા આયોગની કાર્યવાહી

થોડા સમય પહેલા યુટ્યુબર એલ્વિશ યાદવે અભિનેત્રી ચુમ દારંગ પર જાતિવાદી ટિપ્પણી કરી હતી Mumbai, તા.૧૫ થોડા સમય પહેલા યુટ્યુબર એલ્વિશ યાદવે અભિનેત્રી ચુમ દારંગ પર જાતિવાદી ટિપ્પણી કરી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હવે આ કિસ્સામાં, અરુણાચલ પ્રદેશ મહિલા આયોગે રાષ્ટ્રીય મહિલા આયોગને પત્ર મોકલીને આ અંગે કડક કાર્યવાહીની […]

YouTuber રસ્તાની વચ્ચે ચલણી નોટો ઉડાડતા લોકોએ પૈસા લૂટ્યાં

ભારે ટ્રાફિક અને અચાનક પૈસાની લુંટ કરવા માટેનો ધસારો જોઈને ઘણા લોકોને અકસ્માતનો ભય હતો Hyderabad, તા.૨૩ વિચારો, જો તમે ટ્રાફિકથી ભરેલા રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોવ અને અચાનક કોઈ ચલણી નોટો ઉડાડવા લાગે તો શું સ્થિતિ હશે? દરેક વ્યક્તિ પોતાના વાહનો છોડીને પૈસા લૂંટવાનું શરૂ કરશે અને રસ્તા પર અરાજકતા જોવા મળશે.આવું જ […]

Salman Khan ને જાનથી મારી નાખવાની ધમકી આપનાર YouTuber ને મળી રાહત

Mumbai, તા.૧૬ અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ધરપકડ કરાયેલ યુટ્યુબરને જામીન મળી ગયા છે. મુંબઈની એસ્પ્લેનેડ મેજિસ્ટ્રેટ કોર્ટે સોમવારે યુટ્યુબરને જામીન આપ્યા હતા. અભિનેતાને જાનથી મારી નાખવાની ધમકી આપવાના અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથેના તેના સંબંધો વિશે બડાઈ મારવાના આરોપમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.યુટ્યુબર સામે ગુનાહિત […]