YouTube પર અશ્લીલ વીડિયોઝ મુદ્દે એક્શન લે સરકાર: Supreme Court ની કેન્દ્રને ટકોર

New Delhi,તા.18 યુટ્યુબ શોમાં રણવીર અલ્હાબાદિયા દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. યુટ્યુબ પ્લેટફોર્મ પર ફેલાતી અશ્લીલતાને ધ્યાનમાં લેતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ મામલે કડક વલણ અપનાવવા નિર્દેશ કર્યો છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે, શું તે યુટ્યુબ પર ફેલાયેલા અશ્લીલ કન્ટેન્ટ અંગે […]

YouTube લાવી રહ્યું છે એક શાનદાર ટૂલ

વર્ષ 2024 સમાપ્ત થવા જઈ રહ્યું છે અને તે પોતાની સાથે ઘણાં અનુભવો છોડીને જઈ રહ્યું છે. આમાં કેટલાક સારાં અને કેટલાક ખરાબ છે. પરંતુ એક વસ્તુ જે આખા વર્ષ દરમિયાન ચર્ચાનો વિષય રહી તે છે એઆઇ એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ. જ્યારે એઆઇએ લોકોનાં કામને સરળ બનાવ્યું તો કેટલીક નકારાત્મક બાજુઓ પણ જોવા મળી છે. […]

દેશમાં વધતા જતા YouTube કલ્ચરમાં પ્રવેશેલી બદી સામે પગલા

New Delhi,તા.20 દેશમાં ડિજીટલ પ્લેટફોર્મ યુ-ટયુબ વિડીયોથી લઈને અનેક પ્રકારના કન્ટેન્ટ માટે અત્યંત લોકપ્રિય બાબત બની ગયુ છે અને તેમાં યુ-ટયુબર્સ મોટી કમાણી પણ કરી રહ્યા છે તે સમયે હવે ફકત દર્શકને આકર્ષવા યુ-ટયુબર્સ દ્વારા જે રીતે ‘કલીકચેટ’ તથા ‘થંબનેલ’ જેવી ‘ટ્રીક’ અજમાવવામાં આવે છે તેના પર હવે પ્રતિબંધ આવશે. યુ-ટયુબર્સને મળતા કલીક કે દર્શકોના […]

હવે બંદૂકથી નહીં પણ Digital War ની તૈયારી! રશિયામાં બંધ થશે ગૂગલ સહિત આ મોટા પ્લેટફોર્મ

Russia,તા.03  વિશ્વ હાલ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. કેટલાક દેશોમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે તો કેટલાકમાં આર્થિક કારણે અરાજકતા ફેલાઈ છે. તો ક્યાંક ગૃહયુદ્ધના પણ સમાચાર સામે આવી રહ્યા છે. ઈઝરાયલ-હમાસ અને રશિયા-યુક્રેન વચ્ચે તો લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. ત્યારે હવે સૂત્રોમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં […]