BJP ના જ બાહુબલી નેતા કેમ કરી રહ્યા છે યોગીના નિર્ણયનો વિરોધ
Uttar-Pradesh,તા.05 યોગી સરકારના નઝુલ સંપત્તિ બિલને લઈને કેસરગંજથી ભાજપના સાંસદ રહેલા બાહુબલી નેતા બ્રિજભૂષણ શરણ સિંહે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, મને સમજાતું નથી કે, આ બિલ કયા ઈરાદાથી લાવવામાં આવ્યું છે. જો એક લાઈનમાં પૂછવામાં આવે તો આ પગલાથી ઉત્તર પ્રદેશમાં ભૂકંપ આવી જશે. અમારું ગોંડા શહેર 70% નઝુલ જમીન પર વસેલું છે. […]