Jharkhand ના વિસ્તારો રોહિંગ્યાઓ-બાંગ્લાદેશી ઘૂસણખોરોની ગેરકાયદેસર ગતિવિધિઓનું કેન્દ્ર બની ગયા છે,યોગી
Ranchi,તા.૧૮ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે ઝારખંડની હેમંત સોરેનની આગેવાનીવાળી સરકાર પર નિશાન સાધ્યું હતું. યોગીએ કહ્યું કે આ સરકાર હેઠળ રાજ્યના ઘણા વિસ્તારો રોહિંગ્યાઓ અને બાંગ્લાદેશી ઘૂસણખોરોની ગેરકાયદેસર ગતિવિધિઓનું કેન્દ્ર બની ગયા છે. સાહિબગંજના રાજમહેલમાં એક ચૂંટણી રેલીને સંબોધતા યોગીએ કહ્યું કે ૨૩ નવેમ્બરના રોજ ચૂંટણીના પરિણામો બાદ આ ઘૂસણખોરોને ઝારખંડમાંથી ભગાડી દેવામાં […]