જાણીતા ટીવી એક્ટર Yogesh Mahajan નું હાર્ટએટેકથી મોત

Mumbai,તા.20 ટેલિવિઝન જગતથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. હિન્દી ટીવી સિરિયલ્સ અને મરાઠી ફિલ્મોમાં અભિયન કરી ચૂકેલા ફેમસ એક્ટર યોગેશ મહાજનનું નિધન થઇ ગયું. અભિનેતાનું મોત હાર્ટએટેકને કારણે થયું હોવાનો ખુલાસો થયો છે. અગાઉ થોડા દિવસ પહેલા એક યુવાન ટીવી એક્ટર અમન જયસ્વાલ મૃત્યુ પામ્યો હતો. ટ્રક સાથે તેની બાઈકની ટક્કર થતાં અકસ્માતમાં […]