Netanyahu અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન Yoav Galant ની ધરપકડ થશે? ધરપકડ વોરંટ જારી

Hague,તા.૨૨ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે  ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ, ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટ અને હમાસના અધિકારીઓ સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે. આમાં તેના પર ગાઝામાં યુદ્ધ અને ઓક્ટોબર ૨૦૨૩ના હુમલાને લઈને યુદ્ધ અપરાધ અને માનવતા વિરુદ્ધ અપરાધોનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઑક્ટોબર ૨૦૨૩માં ઇઝરાયેલ પર થયેલા હુમલા બાદ પેલેસ્ટિનિયન પ્રદેશો પર ઇઝરાયેલનો હુમલો […]