હિઝબુલ્લાહ, હમાસ અને યમનના મિસાઈલ હુમલાથી ધણધણી ઉઠ્યું Israel

Israel,તા.08 ઇઝરાયલ માટે સતત પડકારો વધી રહ્યા છે. મધ્ય-પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઇઝરાયલ એક સાથે અનેક મોરચે યુદ્ધ લડી રહ્યું છે. અત્યાર સુધી ઇઝરાયલ હમાસ, લેબેનોન અને ઇરાન સામે લડત આપી રહ્યું હતું. જો કે, હવે યમને પણ આ યુદ્ધમાં ઝંપલાવી ઇઝરાયલ પર મિસાઇલ હુમલો કર્યો છે. આજે (7 ઓક્ટોબર) હમાસે ઇઝરાયલ પર કરેલા હુમલાને […]