Ambaji માં અસામાજિક તત્ત્વોના આતંકના વિરોધમાં સજ્જડ બંધ, વેપારીઓ અસુરક્ષિત

Ambaji,તા.31 યાત્રાધામ અંબાજીમાં અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી લુખ્ખા તત્વો ત્રાસ વધી ગયો છે. મોબાઇલ ચોરી, ચેઇન સ્નેચિંગ અને પથ્થરમારાના બનાવો દિવસે ને દિવસે વધવા પામ્યા છે. આજકાલ પથ્થરમારો, ચાકુબાજી, લૂંટફાટની ઘટના સામાન્ય થઈ ગઈ છે. તાજેતરમાં જ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના મોટાભાઇ જીતુભાઇ પટેલના મેડિકલ સ્ટોરમાં અસામાજિક તત્વો પથ્થરમારો કરીને ભાગી ગયા હતા. જેને […]