Yashasvi સેહવાગને પાછળ છોડીને એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર ત્રીજો ભારતીય બન્યો

Mumbai,તા.૩૧ ભારતીય ટીમને સોમવારે ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચમાં ૧૮૪ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ યશસ્વીએ આ ટેસ્ટમાં શાનદાર ઇનિંગ રમી હતી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં યશસ્વીએ ૮૨ રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં પણ તે પોતાનો જાદુ ફેલાવવામાં સફળ રહ્યો હતો. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભલે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ૧-૨થી […]