Yash and Kiara Advani ની ટોક્સિકના શૂટિંગમાં વિલંબ
Mumbai,તા.08 યશ અને કિયારા અડવાણીની ફિલ્મ ‘ટોક્સિક’નાં મુંબઈના શિડયૂલમાં વિલંબ થતાં અનેક અટકળો સર્જાઈ છે. ફિલ્મમાં બજેટના પ્રશ્નો ઊભા થયા હોવાનું સાઉથના વર્તુળોમાં ચર્ચાય છે. જોકે, ફિલ્મ સાથે સંકળાયેલાં વર્તુળો આ અફવાઓને નકારી રહ્યાં છે. ‘ટોક્સિક’માં કિયારા યશની હિરોઈન છે. જ્યારે નયનતારા પણ મહત્વના રોલમાં છે. નયનતારાનો રોલ અગાઉ કરીના કપૂરને ઓફર થયો હતો પરંતુ […]