પિતાને નેશનલ એવોર્ડ મળતો જોઈ રડી પડી Glamorous Actress, કહ્યું – ‘મેં તમારો સંઘર્ષ જોયો છે
Mumbai,તા,09 ગ્લેમરસ એક્ટ્રેસ યામી ગૌતમના પિતા મુકેશ ગૌતમને નેશનલ એવોર્ડ મળ્યો છે. 8 ઓક્ટોબરના રોજ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 70મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ યોજાયો હતો. અહીં ઘણા દિગ્ગજ કલાકારોની વચ્ચે યામી ગૌતમના પિતાને પણ નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તેમની કારકિર્દીનો પ્રથમ નેશનલ એવોર્ડ છે. પોતાના પિતાને આ એવોર્ડથી સન્માનિત થતા જોઈને યામી […]