યાગી વાવાઝોડાએ મચાવી તબાહી: Philippines માં 14 લોકોએ ગુમાવ્યા જીવ
Philippines,તા,03 ઉત્તરીય ફિલિપાઇન્સમાં મંગળવારે જોરદાર તોફાનના કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં 14 લોકોના મોત નીપજ્યા. આપત્તિ પ્રતિભાવ અધિકારીઓએ આ વિશે જાણકારી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉષ્ણકટિબંધીય તોફાન યાગી ઈલોકોસ નોર્ટે પ્રાંતના પાઓય શહેરથી થતાં દક્ષિણ ચીન સાગરમાં 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટકરાયુ અને તેની ઝડપ 125 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી […]