અનેક દેશોમાં વિનાશ વેરનાર Yagi વાવાઝોડું ભારત પહોંચ્યું
New Delhi,તા.21 30 વર્ષ બાદ ભારતના હવામાનમાં આવો બદલાવ જોવા મળ્યો છે. યાગી વાવાઝોડાની એટલી અસર છે કે સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ પડી રહ્યો છે, જ્યારે 15 સપ્ટેમ્બર પછી ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ જાય છે. પ્રશાંત મહાસાગરમાંથી ઉદભવેલું સાયક્લોન સૌથી પહેલા ચીનના દક્ષિણ કિનારે પહોંચ્યું અને બે જ દિવસમાં સુપર ટાયફૂનમાં […]