Brazzil Ban on X social Media,બ્રાઝિલે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કને મોટો ઝટકો
Brazil,તા.31 બ્રાઝિલે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કને મોટો ઝટકો આપ્યો છે. ઈલોન મસ્કની માલિકીના પ્લેટફોર્મ X પર બ્રાઝિલ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. X ને બ્રાઝિલમાં તેના કાનૂની પ્રતિનિધિની નિમણૂક કરવા માટે કહેવાયું હતું અને કંપનીએ આ આદેશની અવગણના કરી હતી જેના પગલે તેની સામે આ કાર્યવાહી થઇ હતી. ખરેખર મામલો શું છે? બ્રાઝિલ […]