શપથ ગ્રહણ કરતા પહેલા Donald Trump ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરી

Washington,તા.૧૮ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના શપથ ગ્રહણ સમારોહ પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ફોન પર વાત કરી છે. બંને નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત એવા સમયે થઈ જ્યારે ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ ૨૦ જાન્યુઆરીએ થવાનો છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક સમયે ચીનને સૌથી મોટો દુશ્મન કહ્યો હતો. આ ઉપરાંત, વેપારને લઈને બેઇજિંગ […]