WTC ફાઈનલની રેસ રસપ્રદ બની,Pakistan પણ રેસમાં

New Delhi,તા.28 પૂણે ખાતેની ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમને ન્યૂઝીલેન્ડ સામે 113 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે જ ટીમે ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ પણ ગુમાવી દીધી છે. આ હારને લઈને ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ(WTC)ના પોઈન્ટ ટેબલમાં પણ ઝટકો લાગ્યો છે. પૂણે ટેસ્ટ પહેલા ભારતીય ટીમના 68.06 ટકા ગુણ […]