Australiaમાટે સરળ નહીં રહે WTCની ફાઇનલ મેચ, સાઉથ આફ્રિકાનાખેલાડીઓ આપશે જોરદાર ટક્કર

Mumbai,તા.07 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઈનલ જૂન મહિનામાં રમાશે. ગત સિઝનની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સતત બીજી વખત ફાઈનલ રમશે પરંતુ સાઉથ આફ્રિકા પ્રથમ વખત ટાઈટલ મેચ માટે દાવેદારી રજૂ કરશે. પરંતુ ઑસ્ટ્રેલિયા માટે સરળ નહીં રહે WTCની ફાઈનલ મેચ. કારણ કે સાઉથ આફ્રિકાના આ ત્રણ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાને જોરદાર ટક્કર આપશે. કાગિસો રબાડા કાગિસો રબાડા છેલ્લા ઘણા […]

BGT ટ્રોફીમાં હાર સાથે ભારતનું WTC જીતવાનું સપનું તૂટ્યું,ઓસ્ટ્રેલિયાની ફાઈનલમાં એન્ટ્રી

Sydney,તા.06 ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25ની પાંચમી અને અંતિમ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમને જીતવા માટે 162 રનનો ટાર્ગેટ હતો, જે તેણે રમતના ત્રીજા દિવસ (5 જાન્યુઆરી)ના બીજા સેશનમાં ચેઝ કરી લીધો હતો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ […]

New Zealand સામે સીરિઝ જીતીને પણ WTC ફાઇનલથી બહાર થઈ શકે છે ટીમ ઈન્ડિયા

Mumbai,તા.04 ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ સરળતાથી જીતી લેશે, એ તો સૌને ખબર હતી પરંતુ કાનપુર ટેસ્ટ નજીક આઠ સેશન વરસાદથી ધોવાયા બાદ ડ્રો તરફ આગળ વધેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ જે રીતે મેચમાં જીવ નાખતાં જીત મેળવી, તે કોઈએ વિચાર્યું નહોતું. બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ 2-0 થી જીતવાની સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ […]

WTC ની ફાઈનલ રમવાTeam India એ કરવું પડશે આ ‘તિકડમ’, રોહિત બ્રિગેડ સામે આ છે પડકાર

Mumbai,તા.16 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં હાલ ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં છે. વર્તમાન ડબ્લ્યૂટીસી પોઈન્ટ્સ ટેબલમાં રોહિત શર્મા એન્ડ કંપની 68.51 ટકાના સ્કોર સાથે પહેલા સ્થાને છે. જેમાં ભારતે હાલ ત્રણ સિરીઝ રમી છે અને આ ત્રણેય સિરીઝને પોતાના નામે કરી છે. જોકે ટીમે આ દરમિયાન વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ એક મેચ ડ્રો રમી અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક […]