રાજકારણ બોક્સિંગ કરતાં અઘરું છે, હું જીત્યા વિના હાર માનીશ નહીં; Wrestler Vijender Singh

દિલ્હી અને હરિયાણામાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં વધુ સક્રિય થશે. New Delhi,તા.૨૭ બોક્સર વિજેન્દર સિંહે રાજનીતિને પોતાનો અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર ગણાવ્યો છે. વિજેન્દર સિંહનું કહેવું છે કે જ્યાં સુધી તેઓ જીત નહીં મેળવે ત્યાં સુધી તેઓ રાજકીય મેદાન છોડશે નહીં. ખેલ રત્ન વિજેતા કહે છે કે તેણે રિંગમાં વિશ્વના કેટલાક સૌથી ખતરનાક બોક્સરોનો સામનો […]