Elon Musk 2027 સુધીમાં વિશ્વના પ્રથમ ટ્રિલિયનર બની જશે

ઇન્ફોર્મા કનેક્ટ એકેડમી રિપોર્ટમાં કરાયેલો દાવો  મસ્કની સંપત્તિ હાલમાં 237 અબજ ડોલર છે : તેમની સંપત્તિમાં વાર્ષિક 110 ટકાના દરે વૃદ્ધિ થઇ છે જો આ જ દરે ઇલોન મસ્કની સંપત્તિ વધશે તો 2027માં તેમની સંપત્તિ વધીને 1000 અબજ ડોલરને પાર થઇ જશે New Delhi,તા.10 અબજપતિઓની સંપત્તિ પર નજર રાખતી સંસ્થા ઇન્ફોેર્મા કનેક્ટ એકેડમીના એક રિપોર્ટ […]