Gujarat tourism ના આંકડામાં પોલમપોલ, 100 માંથી 94 પ્રવાસી તો સ્થાનિક, સુવિધાઓનો અભાવ
Gujarat,તા.27 ગુજરાતના પ્રાથમિક સુવિધા વિહીન પ્રવાસન મથકોએ વિદેશી તો ઠીક અન્ય રાજ્યના પ્રવાસીઓ પણ બીજીવાર આવતા નથી, આમ છતાં સરકાર આંકડા મોટા બતાવવાનું ગૌરવ લઈ રહી છે, જો કે પ્રસિદ્ધ કરાયેલા આંકડામાં સૌથી વધુ માત્રામાં લોકલ ટુરિસ્ટ જોવા મળતા હોય છે, કે જેઓ સવારે જઈને સાંજે પાછા આવી જાય છે. ટુરિસ્ટ ખરાબ અનુભવ લઇને જાય […]