એક સમયે વર્લ્ડકપ જીતનારી આ ટીમો Champions Trophy 2025 માં ક્વૉલિફાઈ પણ ન થઈ
આગામી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તનામાં થવા જઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો રમતી જોવા મળશે. જો કે, આ ટુર્નામેન્ટમાં ઘણી મોટી ટીમો ક્વોલિફાય નથી કરી શકી. જેમાં ઘણી એવી ટીમો પણ છે કે જે અગાઉ T20 અને વનડે વર્લ્ડકપનો ખિતાબ જીતી ચૂકી છે. તો ચાલો જાણીએ આ વખતે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં […]