ભારત અંગે IMF-વર્લ્ડ બેન્ક બાદ હવે મૂડીઝે આપી ગૂડ ન્યૂઝ, GDP ગ્રોથમાં દેખાશે હરણફાળ
Mumbai,તા,25 વિશ્વમાં સૌથી ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થા સાથે આગળ વધી રહ્યું છે. દેશના જીડીપી ગ્રોથની વેગવાન ગતિ પર ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેન્ક સહિતની તમામ ગ્લોબલ એજન્સીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યા બાદ વધુ એક રેટિંગ એજન્સીએ પણ સકારાત્મક અંદાજ આપ્યો છે. જીડીપી ગ્રોથ અંદાજ વધાર્યો મૂડીઝે કેલેન્ડર વર્ષ 2024માં ભારતનો જીડીપી ગ્રોથ 7.1 ટકાના દરે વધવાનો […]