Chess Olympiad માં લહેરાયો તિરંગો: પહેલીવાર ભારતીય ટીમે જીત્યો ગોલ્ડ મેડલ
Mumbai,તા,23 ભારતીય ચેસ ખેલાડી ડી. ગુકેશે હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં ચાલી રહેલા ચેસ ઓલિમ્પિયાડ 2024માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. 45માં ચેસ ઓલિમ્પિયાડના 10માં રાઉન્ડમાં ભારતીય ખેલાડીઓએ અમેરિકાને 2.5-1.5થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગુકેશે ફેબિયાનો કારુઆનાને હરાવીને પુરૂષ વર્ગમાં પહેલી વખત ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે. ભારતની આ ઐતિહાસિક જીતમાં ડી ગુકેશની સાથે […]