women Yoga Asanas કરતાં પહેલાં કઈ તકેદારીઓ રાખવી?
‘યોગાભ્યાસ’ થોડા સમય પહેલાં તો ખાસ કરીને પુરુષ વર્ગ પૂરતો જ મર્યાદિત હતો. હવે છેલ્લાં કેટલાંક વર્ષોથી યોગનું પ્રચલન એટલું વધી ગયું છે કે ઠેર ઠેર યોગ કેન્દ્ર ખૂલવા લાગ્યા છે. પુરુષોની સાથોસાથ સ્ત્રીઓ પણ હવે આ દોડમાં આગળ આવી રહી છે. સ્ત્રીઓ ભલે શારીરીક શ્રમવાળા ઘરકામથી દૂર ભાગતી હોય, પરંતુ યોગકેન્દ્રમાં જવા માટેનો સમય […]