T20 World Cup માં ટીમ ઇન્ડિયાની પહેલી મેચમાં જ વિવાદ! રન આઉટ છતાં નોટઆઉટ આપ્યો
Mumbai,તા.05 મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેની મેચમાં ‘ડેડ બોલ’ને લઈને ઘણો વિવાદ થયો હતો. 4 ઑક્ટોબરે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય મહિલા ટીમને 58 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. અમ્પાયરોએ રનઆઉટને નકારી દીધો હકીકતમાં ન્યૂઝીલૅન્ડની ઇનિંગ દરમિયાન એમેલિયા કેર 14મી ઓવરના છેલ્લા બોલ પર બીજો રન દોડવાનો […]