Bangladesh ની સ્થિતિને કારણે ICCની ચિંતા વધી, આ મેજર ટુર્નામેન્ટ અન્ય જગ્યાએ શિફ્ટ કરી શકે
Bangladesh,તા.06 બાંગ્લાદેશમાં વણસેલી ત્યાંની આતંરિક સુરક્ષાએ ICCની પણ ચિંતા વધારી દીધી છે. અનામત હટાવવાની માંગ સાથે શરૂ થયેલ હિંસક આંદોલનના કારણે બાંગ્લાદેશમાં હવે અત્યંત ગંભીર પરિણામ જોવા મળી રહ્યા છે. બાંગ્લાદેશના વડાપ્રધાન ઢાકા છોડીને ભારત આવી ગયા છે. બીજી તરફ બાંગ્લાદેશમાં હવે સેના દ્વારા વચગાળાની સરકાર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. શેખ હસીનાના રાજીનામા બાદ […]