Asia Cup ની ફાઈનલમાં શ્રીલંકાએ ભારતને હરાવી પહેલીવાર જીત્યો ખિતાબ

New Delhi,તા.29 મહિલા એશિયા કપની છેલ્લી આઠ સીઝનમાંથી બાંગ્લાદેશ 2018 માં માત્ર એક જ વાર ટાઇટલ જીત્યું હતું. જ્યારે ભારતે સાત વખત જીત મેળવી હતી. પરંતુ શ્રીલંકાની ટીમે નવમી સિઝનમાં જીત હાસલ કરીને ઈતિહાસ રચ્યો છે. આ વખતે એશિયા કપ 2024ની ફાઈનલ રવિવારે દામ્બુલામાં રમાઈ હતી. જેમાં શ્રીલંકાએ ભારતીય મહિલા ટીમને આઠ વિકેટે હાર આપી […]