Gujarat માં Women ઓ ટેક્સ ભરવામાં દેશમાં બીજા નંબરે,પાંચ વર્ષમાં ૨૫ ટકા વધારો

Gandhinagar,તા.૨૬ પીએમ મોદીનું બેટી પઢાઓ અભિયાન વેગ લાવી રહ્યુ લાગે છે. ગુજરાતમાં મહિલાઓ ટેક્સ ભરવામાં દેશમાં બીજા નંબરે છે.ગુજરાતમાં મહિલા કરદાતાઓની સંખ્યા એક વર્ષમાં ૧૨ ટકા વધીને ૨૨.૫૦ લાખ થઇ ગઇ છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સૌથી વઘુ મહિલા કરદાતા મામલે ગુજરાત બીજા સ્થાને છે. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ મહિલા દ્વારા સુધી સૌથી વઘુ ઈન્કમટેક્સ ચૂકવવાને મામલે […]