યુપીમાં Aparna Yadav બન્યા મહિલા આયોગના ઉપાધ્યક્ષ

Lucknow, તા.૪ ઉત્તર પ્રદેશમાં ભાજપે યુપીના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની નાની વહુ અપર્ણા યાદવને મોટી જવાબદારી સોંપી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે બબીતા ચૌહાણને રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે અપર્ણા યાદવને આયોગના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અપર્ણા યાદવ જાન્યુઆરી ૨૦૨૨માં ભાજપમાં જોડાઈ હતી. […]