Women’s Day : મ્યુચ્યુઅલ ફંડમાં મહિલાઓએ રોકાણ વધાર્યું,

એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી) અને ક્રિસિલના તાજેતરના અહેવાલ મુજબ, પાંચ વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડમાં મહિલાઓનો હિસ્સો બમણો થયો છે.  કુલ વ્યક્તિગત રોકાણકાર એયુએમમાં મહિલાઓ હવે 33% હિસ્સો ધરાવે છે.  તેનો અર્થ એ કે દરેક રૂ.100 માંથી, રૂ.33 મહિલા રોકાણકારોના છે.  આ દર્શાવે છે કે તેઓ સંપત્તિ નિર્માણમાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. અહેવાલ […]

Women’s Day: બિઝનેસ અને રોકાણ ક્ષેત્રે મહિલાઓની આગેકૂચ

8 માર્ચ વિશ્વ મહિલા દિવસ છે. બિઝનેસ ક્ષેત્રે મહિલાઓની આગેકૂચ બહુ લોકોએ આવકારી છે. બિઝનેસ ક્ષેત્રે મહિલાઓેને કોઈ યુદ્ધ નથી કરવાનું પરંતુ, તેમની શાર્પ બુદ્ધિ અને વહિવટની નિપુણતાને બતાવવાની હોય છે. માર્કેટના આશ્ચર્ય વચ્ચે મહિલાઓ કોમર્સ અને બિઝનેસ ક્ષેત્રે ટોપમાં જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એકસચેન્જમાં દિના મહેતા પહેલા મહિલા ડાયરેક્ટર બન્યા હતા. તે […]

‘લગ્ન બાદ એક તૃતfયાંશ મહિલાઓએ નોકરી છોડવી પડે છે…’, World Bank report

નોકરી કરી રહેલી છોકરીઓને ઘણી વખત એ સાંભળવા મળે છે કે સમયસર લગ્ન કરી લેવા જોઈએ. લગ્ન બાદ સાંભળવા મળે છે હવે નોકરી કરીને શું કરવું છે. બાળકો અને પરિવારને પણ સંભાળવું જરૂરી છે. ભારતમાં મહિલાઓની નોકરી પર હંમેશા તલવાર લટકતી રહે છે. નક્કી નથી રહેતું કે તેમનું કરિયર કેટલું આગળ જઈ શકશે. એક રિપોર્ટ […]

હાય હાય, આ કેવો પ્રતિબંધ! હવે આ country માં મહિલાઓ જાહેરમાં બોલી પણ નહીં શકે, દંડની જોગવાઈ

Afghanistan,તા.23  અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસકોએ નવા કાયદા હેઠળ મહિલાઓને જાહેરમાં બોલવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ કાયદા હેઠળ હવે મહિલાઓએ ચહેરો ઢાંકવો પડશે. જે મહિલાઓ આ કાયદાનું પાલન નહીં કરે તો તેમને ચેતવણી અથવા ધરપકડ કરવામાં આવી શકે છે. ગુરુવારે (22મી ઑગસ્ટ) સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘સુપ્રીમ લીડર હિબતુલ્લા અખુન્દઝાદા દ્વારા મંજૂર કરવામાં આવ્યા બાદ […]

‘દેશમાં દરરોજ 86 દુષ્કર્મના કેસ, મહિલાઓ સુરક્ષાની આશા કોની પાસે રાખે..’ Priyanka Gandhi ની આકરી પ્રતિક્રિયા

New Delhi,તા.17  કોલકાતામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યા કેસ પર પ્રિયંકા ગાંધીએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘દેશમાં દરરોજ 86 દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે. આવી સ્થિતિમાં મહિલાઓને કેવી રીતે સુરક્ષિત ગણી શકાય? કોલકાતા તેમજ બિહાર, યુપી અને ઉત્તરાખંડમાં બનેલી ઘટનાઓને જોઈને દેશભરની મહિલાઓ દુ:ખી છે અને ગુસ્સે પણ છે.’ દેશભરની મહિલાઓ […]