Woman એ ન્યૂડ કોલ કરી લાઠીના વૃદ્ધને Blackmailed કરીને ૫.૭૭ લાખ પડાવ્યા
લાઠી તાલુકાના અડતાળા ગામે રહેતા એક ૬૫ વર્ષીય વૃદ્ધ ખેડૂત સાથે ચોંકાવનારી ઘટના બની હતી RAJKOT, તા.૧૮ લાઠી તાલુકાના અડતાળા ગામે રહેતા એક ૬૫ વર્ષીય વૃદ્ધ ખેડૂત સાથે ચોંકાવનારી ઘટના બની હતી. વૃદ્ધને વોટસએપ નંબર પરથી ન્યૂડ કોલ કરીને રેકોડગ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરી ૫.૭૭ લાખ પડાવી લેવાયા હતા. આ […]